Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ- ઉમરપાડા પોલીસ સ્ટેશન અને વન વિભાગની કચેરીમાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજા થઈ.

Share

માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશનમા અને ઝંખવાવમા વન વિભાગ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.
માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે ફરજ પરના પોલીસ કર્મચારી જયકિશનભાઇ મોહિલાભાઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. તેમજ ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આશિષ છૈયા પોલીસ કર્મચારીઓ દ્વારા શાસ્ત્રોક પૂજા વિધિ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. ઝંખવાવ ગામે વન વિભાગના અધિકારી નીતિનભાઈ વરમોરા તેમજ જયંતીભાઈ બારીયા, જયેશભાઈ વસાવા વગેરેના હસ્તે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગોધરા : કોરોના દર્દીઓને વ્હારે આવી પંચમહાલ પોલીસ,પ્લાઝમાનુ ડોનેટ કર્યું.

ProudOfGujarat

વડોદરામાં મહિલા દિવસની ઉજવણીના આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે સરકારી જમીનમાં રેત ખનન કરતા મશીનો તથા નાવડી ભૂસ્તર વિભાગે સીલ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!