Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : નોગામા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા વન વિભાગે પશુપાલક સહાય ચેક અર્પણ કર્યો.

Share

માંગરોળ તાલુકાના નોગામા ગામે દીપડાએ વાછરડીનું મારણ કરતા વનવિભાગે પશુપાલકને સહાય ચેક અર્પણ કર્યો હતો.

નોગામા ગામના આદિવાસી પશુપાલક મહેશભાઈ ઈશ્વરભાઈ વસાવાની માલિકીની વાછરડીનો દીપડાએ શિકાર કરતા પશુપાલક મુશ્કેલીમાં મુકાયો હતો ત્યારબાદ વાંકલ વન વિભાગ રેન્જ કચેરી દ્વારા જરૂરી કાર્યવાહી કરી પશુપાલક મહેશભાઈ ઈશ્વરભાઈ વસાવાને નુકસાની પેટે રૂપિયા ૧૬ હજારનો ચેક નોગામા ગામના સરપંચ વિજેશભાઈ વસાવા અને વનવિભાગના પ્રતિનિધિ જયેશભાઈ વસાવાના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

અમદાવાદ:સૈજપુર પાસે એક ઇન્ક બનાવતી કંપનીમાં ભભુકી આગ : 40 ફાયરની ગાડીએ ઘટના સ્થળે

ProudOfGujarat

સુરત પાંડેસરા વિસ્તારમાં યુવાનની હત્યા..પોલીસે તપાસ હાથધરી….

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે કુલ 14 કોરોના પોઝીટીવ કેસો આવતા કુલ સંખ્યા 423 થઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!