Proud of Gujarat
FeaturedGujaratINDIA

બી.આર.સી ભવન માંગરોલ ખાતે ધોરણ 3 અને 4 ના ગુજરાતી શિક્ષકોની બે દિવસ તાલીમનું આયોજન.

Share

માંગરોળ તાલુકામાં ધોરણ 3 અને 4 માં ભણાવતા ગુજરાતી ભાષા શિક્ષકોની 2 દિવસીય તાલીમ માંગરોળ નવી નગરી શાળા અને બી.આર.સી ભવન ખાતે તાલીમ યોજાય રહી છે. જેમાં તાલુકાના કુલ 121 જેટલા શિક્ષકો અને 6 જેટલા તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવેલ છે. આ તાલીમમાં બી.આર.સી કો. હીરાભાઈ ભરવાડ અને સી.આર.સી કો કંચનભાઈ પટેલ તથા સમગ્ર એસ.એસ.એ નો સ્ટાફ હાજર રહી તાલીમને સફળ બનાવવામાં આવી. આ તાલીમથી ધોરણ 3 અને 4 ના ગુજરાતી ભાષા ભણાવતા શિક્ષકોને ખૂબ જ ઉપયોગી થશે. આ તાલીમમાં પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપવામાં સરળતા રહે તેવી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતુ આજે અને આવતીકાલે બે દિવસ તાલીમ યોજાશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળા પાલિકાની નિષ્કાળજી સામે આવી : સ્થાનિકોમાં રોષ

ProudOfGujarat

વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિનની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ઉધ્યોગોમાં હજુ દિવાળીનો માહૌલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!