Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ જીઇબી આસિસ્ટન્ટ લાઈનમેનની સરાહનીય કામગીરી.

Share

માંગરોળ જીઇબી આસિસ્ટન્ટ લાઇનમેન નિતેશભાઇ એફ ચૌધરી તથા આર.ડી ચૌધરી, આર એચ રાવલ એ.જી. તપાસ માટે ભીલવાડા તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓની નજર માંગરોળ ભીલવાડા ચંડાળ ચોકડી પર પડતા ત્યાં એચ.ટી લાઈનનો એક વાયર અચાનક તુટી પડયો હતો અને લાઈન ચાલુ હતી તાત્કાલિક ધોરણે નિતેશભાઈએ ફોન કરીને લાઇન બંધ કરાવી તે લાઈનને રીપેર કરેલ હતી આમ મોટી દુર્ઘટના થતી અટકાવી હતી આમ ખુબ જ સરાહનીય કામગીરી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરાની ક્ષમા બિંદુ એ આખરે કર્યા આત્મવિવાહ.

ProudOfGujarat

ભાજપ-કોંગ્રેસમાં ભરતી મેળો : વાગરા વિધાનસભા ક્ષેત્રના ૩૦૦ જેટલા લઘુમતી નવયુવાનો એ ભાજપનો ખેસ ધારણ કર્યો તો ૧૦૦ થી વધુ કાર્યકરો એ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

સુરતમાં યુવક પર અજાણ્યા ચારેક શખ્સોએ 4 રાઉન્ડ ફાયરિંગ કરતાં તેનું મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!