Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ૭૦ મી વાર્ષિક સાધારણ સભા પ્રાથમિક શાળા બુટવાડા ખાતે યોજાઈ.

Share

મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની ૭૦ મી વાર્ષિક સાધારણ સભા પ્રાથમિક શાળા બુટવાડા ખાતે તા. ૨૫/૦૯/૨૦૨૧ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખ પ્રફુલ્લચંદ્ર તુલસીભાઈ પટેલના અધ્યક્ષ પણા હેઠળ યોજવામાં આવી, જેમાં મહુવા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બિપીનભાઇ રામુભાઇ પટેલ, મંત્રી અશ્વિનભાઈ સોમાભાઈ પટેલ, શ્રી મહુવા તાલુકા ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના પ્રમુખ મહેશભાઈ જગુભાઈ સોલંકી, મંત્રી રાકેશભાઈ રતનજીભાઈ ચૌધરી, સંઘ તથા સોસાયટીના તમામ કારોબારી સભ્યઓ તેમજ ૩૮૦ જેટલા શિક્ષક સભાસદ ભાઈઓ બહેનો હાજર રહ્યા. ખુબ જ તંદુરસ્ત ચર્ચાઓ સાથે, શાંતિપૂર્ણ રીતે સાધારણ સભા સંપન્ન થઈ.

વિનોદ મૈસુસિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નેત્રંગનાં કંબોડીયા ગામનાં બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું.

ProudOfGujarat

ઝઘડિયા પ્રાંત અધિકારીને આજરોજ અલગ-અલગ સમસ્યાઓ બાબતે બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા

ProudOfGujarat

રાજપીપળા : સેલંબા ખાતે છોકરીઓની છેડતીનાં બનાવ સંદર્ભે બે કોમ વચ્ચે ધીંગાણું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!