Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : વીજ ધાંધિયાથી લોકો ત્રાહિમામ : આજુબાજુના ગામોના લોકોને મળતો અનિયમિત વીજપ્રવાહ.

Share

માંગરોલ તાલુકાના વાંકલ ગામે વિજ સબસ્ટેશન આવેલું હોવા છતાં લોકો વીજ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બે ત્રણ દિવસથી રાત્રે બાર વાગ્યા બાદ ગમે ત્યારે વીજપ્રવાહ આખી રાત ગાયબ થઈ જાય છે. સવારે વીજ પ્રવાહ થોડીવાર આવે પછી આવજા નો સિલસિલો આખો દિવસ ચાલે છે. માંગરોલના ડી.ઈ. ચૌધરી વીજલાઈનનું યોગ્ય કામગીરી કરાવી પ્રજાના હિતમાં યોગ્ય કામગીરી કરાવે એવી પ્રજા માંગ કરી રહી છે.

આ અંગે માંગરોલ વીજ ઓફિસના ડી.ઈ.ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરી પ્રિમોન્સૂનની કામગીરી અંગે પૂછતાં જણાવ્યુકે પ્રિમોન્સૂનની કામગીરી કોરોના અને ચૂંટણીને કારણે ઓછી થઈ છે. હાલ પોસ્ટ મોન્સૂનની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચી વહોરા પટેલ વેલ્ફર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ મેડિકેર રાહત ફાર્મસી’મેડિકલ સ્ટોર નો શુભારંભ કરાયો….

ProudOfGujarat

ભરૂચની જે.પી. કૉલેજના પ્રો. ડૉ. મીનલ દવે માટે સરપ્રાઈઝ શુભેચ્છા સમારંભ યોજાયો.

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસરથી ગોધરા વાલ્મિકી વાસમાં લટકતા જોખમી વીજવાયરનું MGVCL તંત્ર દ્વારા સમારકામ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!