Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરાયું.

Share

આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામ ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને માંગરોલના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ કાર્યકરો દ્વારા ફ્રૂટનું વિતરણ કર્યું હતું. હોસ્પિટલમાં આવેલ દર્દીઓને પોષણ મળે અને વહેલા સાજા થાય તે માટે આશ્વાસન આપી શુભેચ્છાઓ આપી હતી. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના ખાતે LPG ગેસ અને અનાજનું વિતરણ કર્યું.

રાજ્યમાં 400 થી વધુ સ્થળોએ ગરીબ હિતલક્ષી કાર્યો થકી જન્મદિનની ઉજવણી કરી. માંગરોલ તાલુકા મથકે વિવિધ હેતુલક્ષી કાર્યકમો યોજવામાં આવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અમદાવાદનાં શાહીબાગમાં આવેલ ફ્લેટમાં આગ લાગતા 4 દાઝ્યા, 1 કિશોરીનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર : પિકઅવર્સમાં જ માર્ગના સમારકામની કામગીરી કરાતા પિરામણ રોડ પર ચક્કાજામ, અનેક વાહનચાલકો અટવાયા.

ProudOfGujarat

મોંઘા પેટ્રોલ-ડીઝલથી થઈ રહી છે ફ્રી વેક્સિનની વ્યવસ્થા? જાણો શું છે વાસ્તવિકતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!