Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ માં ડ્રોન કેમેરા ની મદદ થી પોલીસે જાહેર નામા નો ભંગ કરનાર બે ઈસમો ને ઝડપી પાડ્યા.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે પોલીસે ડ્રોન કેમેરા ની મદદ થી જાહેરનામા નો ભંગ કરનારા બે ઈસમો ને ઝડપી લઈ ગુનો દાખલ કર્યો હતો. જયારે વિના કારણે બજાર માં આંટા ફેરા કરતા ત્રણ બાઈક ચાલકો ને ઝડપી લઈ ગુનો દાખલ કરવા માં આવ્યો હતો. પોલીસ દ્વારા લોકડાઉન નો કડક અમલ કરવા માટે ડ્રોન કેમેરા ની મદદ લેવા માં આવી હતી. જેમાં વાંકલ ગામ ના બજાર માં જાહેર રસ્તા વિના કામે નીકળી જાહેરનામા નો ભંગ કરનારા જીજ્ઞેશ ભાઇ સાલું ભાઈ ચૌધરી રહે. આંબાવાડી, કાટિફાળીયુ, રોહિત દિલીપભાઈ ચૌધરી,આંબાવાડી ને ડ્રોન કેમેરા ની મદદ થી જાહેરનામા નો ભંગ કરતા ઝડપી પાડ્યા હતા. રસ્તા પર આંટા ફેરા કરતા ભરત ગામીત,ગામ – વડ, કલ્પેશ નગીનભાઈ ચૌધરી, રહે, રટોટી, તેમજ અભય અનિલભાઈ વસાવા રહે. માંડળ ગામ, માંગરોળ, આ ત્રણે ઈસમો ને વાહન સાથે ડિટેન કરવા માં આવ્યા છે.

વિનોદ મૈસુરિયા(ટીનુભાઈ )વાંકલ.

Advertisement

Share

Related posts

“ભૃગુ ધરા કો કર દો હરા” ના સંકલ્પને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર : સમડી ફળિયામાં વરસાદને પગલે મકાનની છત અને દીવાલ ધરાશાયી થઈ.

ProudOfGujarat

સુરતમાં ગુનેહગારે પોલીસને આપી ધમકી, મને HIV છે, બચકું ભરી લઈશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!