Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ તાલુકાની મોસાલી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં સત્યનારાયણની કથા કરાઇ.

Share

આજરોજ સવારે 8:30 કલાકે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી મુકામે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સત્યનારાયણની કથા રાખવામાં આવી હતી. આ કથામાં બેંક ઓફ બરોડાના મેનેજર પ્રવીણભાઈ ચૌધરી, પરેશભાઈ પરમાર, મનિષાબેન પરમાર, પિયુષભાઈ ચૌધરી, વિમલભાઈ વસાવા, અમિતભાઈ ગામીત, કનુભાઈ ચૌધરી અર્જુનભાઈ વસાવા, હસમુખભાઈ ચૌધરી તથા સ્ટાફ જોડાયો હતો કથા પૂર્ણ થયા બાદ પ્રસાદી આપવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

લીંબડી સિવિલ હોસ્પીટલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમ અંર્તગત આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને શ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કાર અર્પણ કરાયા.

ProudOfGujarat

આમોદના પૌરાણિક ગણેશ મંદિરે ગણેશ ચતુર્થીનીભકિતમય માહોલમાં ધામધૂમથી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!