Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાના વાંકલ સાયન્સ કૉલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી દીપકભાઈ વસાવા, કોસંબા એ.પી.એમ.સી ના પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, એ.પી.એમ.સી. ના ઉપપ્રમુખ અનિલભાઈ શાહ, સુરત જીલ્લા પંચાયતના સભ્ય અફઝલભાઈ પઠાણ, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન, માંડવી પ્રાંત જનમ ઠાકોર, વાંકલ ગામના સરપંચ ભરતભાઈ વસાવા તેમજ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા અને સ્વરોજગારની કીટ તથા ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ શાળામાં તાલુકા કક્ષાનો કલા મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં તાવના ૬૫૯ અને આંખો આવવાના ૧૦૮૩ અને ઝાડાના ૪૪ કેસ નોંધાયા

ProudOfGujarat

લોખંડ ચોરીના સામાન સહિત ઇકો કાર સાથે રાજપારડી પોલીસે બે ઇસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!