FeaturedGujaratINDIAમાંગરોળ તાલુકા મામલતદાર સ્ટાફ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. by ProudOfGujaratApril 2, 20200105 Shareમાંગરોળ તાલુકા મામલતદાર સ્ટાફ દ્વારા પાલોદ અને પીપોદરા જીઆઈડીસી માં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. માંગરોળ તાલુકાના સ્ટાફગણ દ્વારા આજરોજ લીંબડા, પાલોદ અને પીપોદરા ખાતે ફૂડ વિતરણ કરી આજે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. Advertisement Share