Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આગામી તા. 1 નાં રોજ મફત આંખની તપાસ ઓપરેશન કેમ્પ યોજાશે.

Share

માંગરોળ ગામે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે આગામી તારીખ 1/8/21 ના રવિવારના રોજ સવારે 8 કલાકથી બપોરે 1 કલાક સુધી પૂ. શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ (આંખની હોસ્પિટલ) રાજકોટ તથા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ (એન.જી.ઓ.) સુરતના સંયુક્ત આયોજન હેઠળ મફત આંખનો નિદાન તપાસ કેમ્પ રાખવામાં આવેલ છે. સારવાર નિદાન કેમ્પનો લાભ લેવા માગતા દર્દીઓએ પોતાના નામ મોબાઈલ, 9428426320, 8200313448 પર નોંધાવવા ના રહેશે વિશ્વ વિદ્યાલયના બ્રહ્માકુમારી શારદાબેન અને પ્રતિનિધિઓ આયોજકોએ જણાવેલ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા ના અધ્યક્ષ ડો.દિપીકા બેન સરડવાની નર્મદા જિલ્લાની મુલાકાત.

ProudOfGujarat

દત્ત જયંતિ નિમિતે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરાયું

ProudOfGujarat

ભરૂચની દહેગામ ચોકડી પાસે જાહેર માર્ગને અડીને જ ગાડીઓ મૂકી પાર્કિંગ ચાર્જ વસુલીનો બિંદાસપણે ચાલતો વ્યવસાય.?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!