Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોલ બી.આર.સી ભવન ખાતે ગુણોત્સવ ૨.૦ અને શાળા વિકાસ યોજના અંતર્ગત મુખ્ય શિક્ષકની બે દિવસ તાલીમનું આયોજન.

Share

ગુણોત્સવ ૨.૦ અને શાળા વિકાસ યોજના અંતર્ગત મુખ્ય શિક્ષકની બે દિવસ તાલીમનું આયોજન બી.આર.સી. ભવન માંગરોળ ખાતે તારીખ 28 /7/ 2021 અને 29 /7/2021 ના રોજ કરવામાં આવેલ છે જેમાં સ્કૂલ ઇન્સ્પેક્ટર કેતનભાઈ, બીપીનભાઈ અને અજયભાઈ દ્વારા પ્રેઝન્ટેશન તૈયાર કરી પ્રોજેક્ટ પર તમામ 46 રેડ શાળાઓને ગુણોત્સવના ગ્રેડમાં સુધારો કરવા માટે સમજ આપવામાં આવી હતી તેમજ સમગ્ર તાલીમનું સુચારું આયોજન કંચનભાઈ પટેલ સી.આર.સી દ્વારા કરવામાં આવ્યું તેમાં એમ.આઇ.એસ સંદીપભાઈ દ્વારા ટેકનિકલ સપોર્ટ કરવામાં આવેલ હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

RBI નો નવો નિયમ : 15,000 રૂપિયા સુધીની ચુકવણી માટે OTP જરૂરી નથી.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે ટેમ્પોમાં લઈ જવાતા શંકાસ્પદ જોગરી પાવડર તેમજ ગોળના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

ભરૂચના વોર્ડ નંબર 5 ના રહીશોએ નગરપાલિકા ખાતે વિસ્તારનાં પ્રશ્નોની રજુઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!