FeaturedGujaratINDIAમાંગરોળ તાલુકામાં મામલતદારનાં સ્ટાફ દ્વારા 350 જેટલાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું. by ProudOfGujaratApril 1, 2020April 1, 2020095 Shareમાંગરોળ તાલુકાના ગડકાછ, ઝંખવાવ અને મોસાલી ખાતે જરૂરિયાત મંદ ગરીબ લોકોને મામલતદાર શ્રી વસાવા સાહેબ અને નાયબ મામલતદાર ગિરીશ ભાઇ પરમાર અને તેમના સ્ટાફ ગણ દ્વારા 350 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. Advertisement Share