Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વેલાછા ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાનાં અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઇ.

Share

માંગરોળ તાલુકાનાં વેલાછા ગામે શંકરદાદા હાઇસ્કુલ ખાતે મંત્રી ગણપતસિંહ વસાવાનાં અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઈ હતી. વૃક્ષારોપણ અને પ્રાર્થના કર્યા બાદ બેઠકની શરૂઆત કરાઈ હતી. સુરત જિલ્લામાં ભાજપમાં નવા નીમાયેલા તમામ હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ બેઠકમાં સંદીપ દેસાઈ, ભરત રાઠોડ, યોગેશ પટેલ, દીપક વસાવા, દિલીપસિંહ રાઠોડ, હર્ષદ ચૌધરી, દિનેશ સુરતી, દિલીપસિંહ ચૌહાણ, મહાવીરસિંહ પરમાર, ભરત પટેલ, અફઝલખાન પઠાણ, નયના વસાવા, નયના સોલંકી, રવજી વસાવા, રમેશ ચૌધરી, મુકુંદ પટેલ, ચંદન ગામીત હાજર સહિત અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરામાં હોળી ધુળેટી પર્વે વતન જતાં મુસાફરો માટે વધારાની એસટી બસો દોડાવાશે

ProudOfGujarat

સરકારી વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન ૨૫ ડિસેમ્બરથી સંપૂર્ણપણે અમલી બનશે

ProudOfGujarat

નર્મદા જિલ્લા જીવાદોરી સમાન કરજણ ડેમ ની સપાટી 105.26 મીટર નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!