Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલ અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ કોમર્સ કોલેજમાં રસિકરણનો કાર્યક્રમ યોજાયો.

Share

સૌ પ્રથમવાર વાંકલ કોલેજમાં રસીકરણનો કાર્યક્મ રાખવામાં આવ્યો. 50 જેટલાં કોલેજના વિદ્યાર્થીઓએ કોરોનાની રસી મુકાવી. અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ, વાંકલના ઉપક્રમે અને ગુજરાત સરકાર ઉપક્રમે, શિક્ષણ વિભાગ અને યુનિવર્સીટી પરિપત્ર અન્વયે રાષ્ટ્રીયસેવા યોજના એન.એસ.એસ. યુનિટ હેઠળ કોલેજમાં વેક્સીનેશનનો કાર્યક્રમ યોજાયો હતો. 50 જેટલાં વિદ્યાર્થીઓએ રસીકરણમાં ભાગ લીધો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ નર્સે અને હેલ્થવર્કરોએ સેવા બજાવી હતી. કોલેજના આચાર્ય જે.ટી.ચૌધરી, વિજય દવે તેમજ કોલેજ સ્ટાફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર હાઇવે પર ઉભેલી ટ્રકમાંથી રૂ\- ૭.૨૨ લાખની મતાની ચોરી

ProudOfGujarat

રાજપારડીની ૩ વર્ષની નાની છોકરીએ જીંદગીનો પહેલો રોજો રાખ્યો.

ProudOfGujarat

માંગરોલ તાલુકાની મોસાલી ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખામાં સત્યનારાયણની કથા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!