Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ ખાતે આવેલ શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કુલનું ગૌરવ.

Share

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦ નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવતાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીથીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલ શ્રી.એન.ડી.દેસાઈ હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમે ચૌધરી સોનલકુમારી બચુભાઈ ચૌધરી A2-ગ્રેડ ૮૬.૬૬ %, દ્વિતીય ક્રમે ચૌધરી વૈભવીબેન મહેન્દ્રભાઈ A2-ગ્રેડ ૮૪.૮૩ % અને ગજેરા આશિકાબેન કાલુભાઇ A2-ગ્રેડ ૮૪.૮૩ % અને તૃતીય ક્રમે ચૌધરી કેતનાકુમારી રાકેશભાઈ A2 ગ્રેડ ૮૪.૬૬% ગુણ મેળવી સમગ્ર હાઇસ્કુલનું ગૌરવ વધાર્યું હતું. જેથી વિદ્યાર્થીઓની જ્વલંત સફળતા બદલ શાળાના આચાર્યશ્રી પારસભાઈ મોદી તેમજ કેળવણી મંડળે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

અમદાવાદમાં ચાલુ બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નીકળ્યો, એનિમલ ટીમે પહોંચી રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

ચોરીનાં 25 મોબાઇલ અને લેપટોપ સાથે બે ઈસમો ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના જૂના પુનગામમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ સર્જાતા ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!