Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકા ભાજપ યુવા મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ પદે પીપોદરાના યુવા કાર્યકર મિહિર પટેલની વરણી કરવામાં આવી છે.

મિહિર પટેલ અગાઉ યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે સંગઠનલક્ષી કામગીરી કરી ચૂક્યા છે અને હાલમાં તેમની યુવા મોરચાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે યુવા સંગઠન માળખામાં સૌમ્યદત્તસિંહ ન્હારસિહ ડોડીયા સાવા, જયવીરસિંહ પ્રદિપસિંહ, માંગરોલા માંગરોળ કિરણકુમાર નારૂભાઈ ચૌધરી, ભડકુવા સહિત ત્રણ ઉપ પ્રમુખોની વરણી થઇ છે. જ્યારે મહામંત્રી પદે સુનિલ કુમાર અમૃતભાઈ વસાવા ભીલવાડાની વરણી કરાઇ છે તેઓ હાલ ભીલવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે, અજયભાઈ છીતુભાઈ વસાવા હિંમતનગરી લુવારા, આદિત્યકુમાર મુકેશભાઈ ચૌહાણ વસરાવી, દીપકભાઈ બળવંતભાઈ ગામીત બોરસદ ઝઘડિયા, સહિત ત્રણ મંત્રીની વરણી કરવામાં આવી છે. જ્યારે કોષાધ્યક્ષ પદે જિજ્ઞાસુકુમાર દેવેન્દ્રભાઈ પટેલ સીમોદરાની વરણી કરવામાં આવી છે. યુવા મોરચાના હોદ્દેદારોને ભાજપના આગેવાનો દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ગાયક સૂર્યવીર તેના નવા સિંગલ ‘યાદ આ રહા હૈ’ દ્વારા બપ્પી દા ના વારસાને ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ProudOfGujarat

વાલીયાની ડહેલી ચોકડી નજીક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં જુની તરસાલી ગામે ખાણ ખનીજ વિભાગની રેઇડ, બિનઅધિકૃત રેતીનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!