Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.

Share

માંગરોળ તાલુકાના કંસાલી ગામે ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભાજપના અગ્રણી આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.કંસાલી ખાતે તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયાએ કંસાલી ખાતે ડૉ. શ્યામાપ્રસાદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

કંસાલી ગામે ડૉ.શ્યામા મુખરજીના સતકર્મ,આદર્શ સિદ્ધાંતોને યાદ કરીને તેમની યાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ તકે તાલુકા પંચાયતના કારોબારી સદસ્ય તૃપ્તિબેન મૈસુરીયા,કંસાલીના સરપંચ અંકિતા ગામીત,ડે.સરપંચ બચુભાઈ મહારાજ, હરેન્દ્ર ગામીત, શૈલેષ મૈસુરીયા, અજીત ગામીત તેમજ ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પમો મેન ઓફ ધ સ્ટીલ મિ. સાઉથ ગુજરાત બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન સુરત ખાતે યોજાયો

ProudOfGujarat

સરકારના મુખ્ય દંડકને ટેલીફોનીક ધમકી આપનાર ઇસમને ઝડપી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ.

ProudOfGujarat

ગીતકાર ડૉ સાગર કહે છે કે શૈલેન્દ્ર-મજરૂહની જેમ હું પણ હિન્દી અને ભોજપુરી એમ બંને સિનેમા માટે ગીતો લખવાનું ચાલુ રાખીશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!