કે.આઈ.એમ ટ્રસ્ટ સંચાલિત ગુલામમોહંમદ પટેલ મદ્રેસા પ્રાથમિક શાળા, માંગરોળ ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પટેલ ઋત્વીકુમારી દિલીપભાઈએ રાજ્યકક્ષા આયોજિત National Merit cum Means Scholarship Exam (NMMS)-2020 ની પરીક્ષામાં રાજ્યકક્ષાએ મેરીટમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે. જે બદલ સંસ્થા તથા સમગ્ર શૈક્ષણિક સંકુલ પરીવાર આનંદની લાગણી અનુભવે છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ
Advertisement