Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંકલ : ઉમરપાડાના આમલીદાબડા ગામેથી ગોળપાણી રસાયણ ઝડપાયું.

Share

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઉમરપાડા પોલીસ ગુના અંગેની રેડ માટે નીકળ્યા હતા. તે દરમ્યાન આમલીદાબડા ગામના નિશાળ ફળિયામાં રેડ કરતા નારણભાઈ ફુલાભાઈ વસાવા(ઉ.વ.૬૨) ના ઘરની આજુબાજુ તપાસ કરતાં વાડામાંથી ૪ ડબ્બા રાખેલ કુલ ૬૦ લીટર દેશીદારૂ બનાવવા માટેના મહુડાનું ગોળપાણીનું રસાયણ મળી આવ્યું હતું. જેની કિંમત રૂ.૧૨૦ ગણી રસાયણનો સ્થળ પર જ નાશ કરાયો હતો અને નારણભાઈ ફુલાભાઈ વસાવા વિરૂદ્ધ કોઈપણ પાસપરમીટ વગર પોલીસની રેડ દરમિયાન ઝડપાઈ જતા પ્રોહીએક્ટ કલમ ૬૫ એફ મુજબ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

કેવડીયા કોલોની ખાતે શ્રેષ્ઠભારત ભવનની બીલ્ડીંગ નજીકથી દરૂની ડીલીવરી આપવાં જતાં બુટલેગર ઝડપાયો…

ProudOfGujarat

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ PM મોદીને કસાઈ કહેતા ભરૂચ જિલ્લા ભાજપનો ઉગ્ર વિરોધ, પૂતળા દહન કરાયું.

ProudOfGujarat

ટંકારીયા ખાતે જુગારધામ ની રેડ દરમ્યાન બીહામણા દ્ર્શ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!