Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાંકલ : રસીકરણ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેલાછાની મુલાકાત લેતા ઇન્ચાર્જ ટી.ડી.ઓ.

Share

માંગરોલ તાલુકાના વેલાછા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માંગરોલ તાલુકા પંચાયતના ઇન્ચાર્જટી.ડી.ઓ.ડી. એફ.છાસટિયાએ મુલાકાત લીધી હતી. તેમજ વધુ લોકો કોરોનાની રસી મુકાવે તેની સમજ આપી હતી. કોરોનાની રસી મુકાવતા લોકો ગભરાય છે તેઓ અંધશ્રદ્ધામાં માને છે તેઓને સમજાવાનું ખુબ જ મુશ્કેલ કામ છે. તેઓની સાથે ચૌધરી સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

बी-टाउन के सबसे हॉट कपल्स ‘बंदिश बैंडिट्स’ देखकर बिता रहे है वक़्त!

ProudOfGujarat

ભરૂચની સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા જિલ્લા કલેકટર.

ProudOfGujarat

અમદાવાદમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળા પર છરીના ઘા ઝીંકયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!