Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ ની આજુબાજુ શેરડી કાપતા મજૂરો ને ફૂડ પેકેટ નુ વિતરણ થયું.

Share

માંગરોળ તાલુકા સરકારી તંત્ર તેમજ સસ્તા અનાજ સંચાલક મંડળ અને મહિલા મંડળ ના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકા ના વિવિધ ગામો માં શેરડી કાપતા પર પ્રાંતિય મજૂરો ને ફૂડ પેકેટ વિતરણ કરવા માં આવ્યું. તાલુકા ના વાંકલ, વેરાકુઈ, ઝીનોરા સહિત સંખ્યા બંધ ગામો માં શેરડી કાપતા મજૂરો ના પડાવ ઉપર ફૂડ વિતરણ કરવા માં આવ્યું હતું. જેમાં વાંકલ ગામે નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમાર, એફ.પી.એસ ના હિતુભાઈ ભટ્ટ, શશીકાંત ટેલર, જીગનેશ વસાવા વગેરે ના હસ્તે ફૂડ પેકેટો નુ વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારી તંત્ર અને અન્ય સેવા ભાવિલોકો અને સંસ્થાઓ ધ્વરા આગામી દિવસો માં ફૂડ પૅકેટો નુ વિતરણ નુ આયોજન થયું છે.

વિનોદ મૈસુરીયા(ટીનુ ભાઈ) :- વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ : માતરના મઘરોલથી પાલ્લા મેળામાં જતા પરિવારને અકસ્માત નડયો.

ProudOfGujarat

લીઝ ટ્રસ બન્યા બ્રિટનના નવા વડાપ્રધાન, આવતીકાલે થશે તેની શપથવિધિ.

ProudOfGujarat

અમદાવાદના વસ્ત્રાપુર અને મેમનગરમાંથી આઈપીએલની ટી-20 મેચ પર સટ્ટો રમતા બે ઈસમો પકડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!