Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલનું બજાર 31/5/21 સુધી સવારે 8 થી 2 વાગ્યાં સુધી ખુલ્લું રહશે.

Share

વાંકલ ગ્રામપંચાયત દ્વારા જાહેર નોટિસથી જાણ કરાઈ. વાંકલ ગામની જાહેર જનતા (સર્વે વેપારીભાઈઓ તેમજ ગ્રામજનો) ને જણાવવાનું કે કોરોના મહામારીની હજુ પણ વકરી રહેલી અને સહેલાઈથી કાબૂમાં ન આવી શકતી પરીસ્થિતીને કારણે વાંકલ ગામનું બજાર તા. 31/05/2021 સુધી સવારે 8:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. માત્ર મેડિકલ સ્ટોર આખો દિવસ ખુલ્લા રહેશે. મેડિકલ સ્ટોર દવાઓ સિવાય અન્ય વસ્તુઓ વેચી શકશે નહિ.

વિનોદ મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદના કોલેજન રોડ પર અકસ્માતમાં એકનું મોત.

ProudOfGujarat

રાજપીપલા:એ.આઈ. સી.સી ના નવનિયુક માઈનોરીટી ચેરમેન ઇમરાન પ્રતાપગડી સાથે ઓલ ઇન્ડિયાના સ્ટેટ ના માઇનોરેટરી ચેરમેન અને વરકિંગ ચેરમેનોની ઓનલાઇન ઝૂમ મિટિંગ…..

ProudOfGujarat

જોલવા ગામની એક સોસાયટી માંથી વિદેસીદારૂ સાથે એક ની અટકાયત કરતી દહેજ પોલીસે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!