Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરાયું.

Share

આર.એસ.એસ. માંગરોળનાં સ્વવાહક અને સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ દ્વારા વાંકલ બજારમાં આર્યુવેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. આજરોજ વાંકલ બજારમાં આર.એસ.એસ. ના સ્વવાહક જગદીશ પટેલ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના ધર્મેશ વસાવા, ધવલ માલવિયા, સંકેત પટેલ વિગેરેનાઓ બજારમાં, સરદાર ભવન શોપિંગ સેન્ટરમાં શાકભાજીવાળા, દુકાનદારો, વેપારીઓને દુકાને દુકાને ફરી આર્યુવેદીક ઉકાળો પીવડાવી સરહાનીય કામગીરી કરી હતી. કોરોનાની મહામારીમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એ હેતુથી ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

શહેરાની બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શાખામાં ખાતેદારોને નાણા ન મળતા હાલાકી, બપોર પછી કેશ આવતા ખાતેદારોને રાહત

ProudOfGujarat

લીંબડીના કટારીયા ગામે મારામારી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

શપથ ગ્રહણ પહેલા વિજય રૂપાણી અને સી.આર પાટીલને મળવા પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!