Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિનાંઅધ્યક્ષની વરણી કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકામાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને ઉપપ્રમુખ ભરતભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાય હતી. ભાજપના તાલુકા પંચાયત સભ્ય પૈકી કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ પરમારની દરખાસ્ત ભરતભાઈ પટેલે મુકી હતી. ટેકો દીપકભાઈ ચૌધરીએ આપ્યો હતો. મહાવીર સિંહ પરમારની અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. સામાજિ કન્યાય સમિતિ અધ્યક્ષ દિપ્તીબેન પરમારના નામની દરખાસ્ત મુકેશભાઈ ચૌધરીએ કરી હતી, ટેકો શૈલેષભાઇ વસાવાએ આપ્યો હતો. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ તરીકેની દિપ્તીબેન પરમારની વરણી કરવામાં આવી હતી. ઇન્ચાર્જ ટી.ડી.ઓ. છાસટીયા, અધિક મદ્દદનીશ ઈજનેર ભાવિક બ્લર, મુકુંદભાઈ પટેલ તેમજ અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસુરીયા, વાંકલ

Advertisement

Share

Related posts

૧૨ માર્ચની પરિક્ષામા કડક નિયમો જાહેર કર્યા

ProudOfGujarat

રાજપીપળા : નાવરા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી લાઈસન્સ વગરની દેશી હાથ બનાવટની સીંગલ બેરલની બે બંદુક મળી આવતા ચકચાર.

ProudOfGujarat

હાંસોટ તાલુકાનાં સીતારામ બાગ હનુમાન ટેકરી ખાતે ૧૧ મી સાલગીરીનો ઉત્સવ નિમિત્તે કાર્યક્રમો યોજવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!