Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ અને ઝંખવાવ ગામનું બજાર આવતી કાલથી બપોરનાં ત્રણ વાગ્યાં સુધી બજાર ખુલ્લુ રહશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામનું બજાર અને ઝંખવાવ ગામનું બજાર આવતી કાલથી બપોરના ત્રણ વાગ્યાં સુધી ખુલ્લુ રહશે. સોમવાર અને મંગળવાર સંપૂર્ણ બંધ રહ્યા બાદ આવતી કાલથી વાંકલ અને ઝંખવાવ બજાર બપોરના ત્રણ વાગ્યાં સુધી ખુલ્લું રાખવામાં આવશે ત્યારબાદ મેડિકલ સ્ટોર સિવાય તમામ દુકાનો બંધ રહશે. આથી વાંકલ ગામના સર્વ વેપારીભાઈઓને જણાવવાનું કે ગ્રામજનો તથા વેપારી મંડળતથા ગ્રામ પંચાયતના સુચન પ્રમાણે આવતીકાલથી તારીખ 14/04/2021 થી બજારનું કામકાજ બપોરે 3 વાગ્યાથી બીજી સૂચના ન મળે ત્યાં સુધી બંધ રાખવા જણાવાયું છે.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયાનાં ધારાસભ્યની સરકારને રાકેશ ટીકૈત મુદ્દે ખુલ્લી ચેતવણી.

ProudOfGujarat

કરજણ તાલુકાના સાંસરોદ ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર

ProudOfGujarat

ભરૂચ ખાતે L & T બ્રીજના એપ્રોચ સ્થળનું માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ નિરીક્ષણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!