Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે કોવીડ સેન્ટર ચાલુ કરવા વાંકલ કન્યા છાત્રાલાયની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું.

Share

આજરોજ માનનીય મંત્રી ગણપતસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક કોરોના મહામારીની સામે લડવા માટે માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વાંકલ ગામે આવેલ સરકારી કન્યા છાત્રાલયમાં કોવીડ સેન્ટર ચાલુ કરવા પ્રાંત અધિકારી માંડવી, ડીડીઓ, સુરત જિલ્લા મહામંત્રી દીપકભાઈ વસાવા, માંગરોળ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, માંગરોળ તાલુકા મહામંત્રી મુકુંદભાઈપટેલ, માંગરોળ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ મહાવીરસિંહ, ડૉ.યુવરાજસિંહ સોનારીયા તેમજ તાલુકા પંચાયતની ટીમે રજૂઆતકરી. કન્યા છાત્રાલયનું નિરીક્ષણ કરી જેમ બને તેમ જલ્દી સરકારી તંત્રએ ચાલુ કરવાની તૈયારી દર્શાવી.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેે ૭૩ માં પ્રજાસત્તાક દિનની પરંપરાગત ઉજવણી.

ProudOfGujarat

માંગરોળ : વસરાવી ગામને વહીવટી તંત્રે આજરોજ તા. 9/4/2020 નાં સવારથી “ક્લસ્ટર કોરોનટાઇન” જાહેર કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર : ઉનાળાની ધોમધખતી ગરમીમાં ઠંડા પાણીની પરબો સત્યમેવ જયતે ગૃપ દ્વારા ઉભી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!