Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના આંબાવાડી અને સિમોદ્રા ગામે જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો.

Share

માંગરોળ તાલુકા ના આંબાવાડી અને સિમોદ્રા ગામે જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો. માંગરોળ તાલુકા ના આંબાવાડી અને સિમોદ્રા ગામે ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ સામે તકેદારી ના સૂચનો કરાયા અને જંતુ નાશક દવા નો છંટકાવ કરવા માં આવ્યો. આંબાવાડી ગામ ના સરપંચ જયેશભાઇ તેમજ સભ્યો દ્વારા સમગ્ર ગામ ના તમામ ઘરો માં દવા નો છંટકાવ કરવા માં આવ્યો હતો. આંબાવાડી અને સિમોદ્રા ગામ ના ધર્મેન્દ્ર સિંહ અને ગ્રામજનો ને કોરોના વાયરસ થી કઈ રીતે બચી શકાય તે અંગે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ લોકો ને નિયમોનું પાલન કરવા સૂચનો કરવા માં આવી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા. વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ : સરદાર સરોવર ડેમ તેની મહત્મ સપાટી નજીક.

ProudOfGujarat

નવસારી-એથલેટિક સ્પર્ધામાં નવસારીની સાંઈ વિદ્યાનિકેતનનું ગૌરવ

ProudOfGujarat

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની બુટલેગરો પર લાલઆખં , આરઆરસેલની ટીમ દ્વારા આલીપોરમાં રેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!