Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલનાં વેરાવી ફળિયાની 21 વર્ષીય યુવતી ગુમ થઈ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામનાં વેરાવી ફળિયાની 21 વર્ષીય યુવતી ગુમ થતાં યુવતીના પિતાએ પુત્રી ગુમ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વેરાવી ફળિયામાં રહેતી રાધિકાબેન જ્યોતિષભાઈ ચૌધરી. સવારે દાતરડું અને પાણીની બોટલ સાથે લઈ મુખ્ય માર્ગ ઉપર આવેલા ખેતરે ખેતી કામ કરવા ગઈ હતી થોડા સમય બાદ તેના પિતા જ્યોતિષભાઈ ખેતરે પહોંચ્યા ત્યારે રાધિકા ખેતરમાં નજરે નહીં પડતાં તેની શોધખોળ આદરી હતી તેમજ સગા સંબંધીઓમાં પણ તપાસ કરી હતી છતાં તેનો કોઈ પત્તો ન લાગતા આખરે માંગરોળ પોલીસ મથકમાં ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે રાધિકાએ કથ્થઈ કલરનો ડ્રેસ પહેરેલ છે ઊંચાઈ પાંચ ફૂટ અને મધ્યમ બાંધાની રંગે ગોરી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ ગામમાં કરોડોના ખર્ચે બનેલ ટાંકી શોભાના ગાંઠીયા સમાન…

ProudOfGujarat

આજકાલ અંકલેશ્વર શહેરનો ભાજપનો એક ભૂતપૂર્વ નગર સેવક ચર્ચાનાં ચકડોળે છે..!!!!

ProudOfGujarat

સંવિધાન દિવસ નિમિતે સુરતમાં દલિત સમાજ દ્વારા રેલી કાઢી સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!