Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકા મથકે અને ઉમરપાડાનાં કેવડી ખાતે વિશ્વ ટીબી દિનની ઉજવણી કરવામાં આવી.

Share

આજે 24 માર્ચ વિશ્વ ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માંગરોળ ટી.એચ.ઓ. અને રેફરલ હોસ્પિટલ દ્વારા ટીબી હારેગા, દેશ જીતેગાના લક્ષ્ય સાથેના સુત્રોચાર કર્યા હતા. માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરત જીલ્લા અને તાલુકામાંથી ટીબીને સંપૂર્ણ નાબૂદ કરવા માટે જીલ્લાની જનતાને પણ ટીબી અંગે જાગૃત થવા અને તેમને સહયોગ આપી અને આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી.

આ તકે માંગરોળના ટી.એચ.ઓ. ડૉ.શાહી, રેફરલ હોસ્પીટલના ડૉ.પરિમલ તેમજ ઉમરપાડા તાલુકાના ટી.ડી.ઓ. નરેશ પટેલ, ટી. એચ.ઓ. ડૉ. ઉલ્લાસ વાઘ, કેવડીના મેડિકલ ઓફિસર ભાવેશ મિસ્ત્રી, સુપરવાઈઝરો તેમજ સ્ટાફગણ હાજર રહ્યા હતા.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના અંબાડી ગામના ટ્રેકટર ડ્રાઇવરને એક ઈસમે મારી પત્ની સાથે ફોન પર કેમ વાત કરે છે કહી માર માર્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં અકસ્માતના 3 બનાવો:3ના મોત 2 ઘાયલ

ProudOfGujarat

કરજણ કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા તાલુકા સંયોજકો તેમજ સદસ્ય નોંધણી બાબતે યોજાઇ મીટીંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!