Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકા વાંકલ ખાતે કાર્યરત શ્રી. એન. ડી. દેસાઈ હાઈસ્કૂલ ખાતે પ્રથમ કસોટીનો પ્રારંભ.

Share

શ્રી.એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલમાં પ્રથમ સામયિક પરીક્ષામાં શાળામાં વિધાર્થીઓને પ્રવેશ આપતી વખતે સોસીયલ ડિસ્ટન્સ, થર્મલગનથી સ્ક્રેનિંગ, ઓકસોમિટેર દ્વારા વિધાર્થીઓની સલામતી અને તકેદારીનાં ભાગરૂપે પરીક્ષા લેવાની શરૂઆત કરવામાં આવી હતી.

વાંકલ હાઈસ્કૂલના આચાર્ય પારસભાઈ મોદીએ દરેક વિધાર્થીઓનું થર્મલ સ્કેનિંગ કરાવ્યું હતું. પરીક્ષા ખંડમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. સંપૂર્ણ શાળાના તમામ ખંડોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ માસ્ક પહેરી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે

ProudOfGujarat

લીંબડી સેવા સદન ખાતે આગમી ત્રીજી તારીખે યોજાનાર પેટાચૂંટણીના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મુકાયા

ProudOfGujarat

ભરૂચ : બનાવટી લાયસન્સ સાથે 12 બોરની બંદૂક અને 5 કારતૂસ સાથે નોકરી કરતો સિકયુરિટી ગાર્ડ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!