Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : 4200 ગ્રેડ પે એચ ટાટ આર.આરનો પરિપત્ર કરાવવા બદલ જિલ્લા સંઘનાં પ્રમુખનું સન્માન.

Share

રાજ્યનાં શિક્ષકોનાં 4200 ગેડ પે તેમજ એચ ટાટના આર.આર બાબતે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજય સિંહજાડેજા અને સતિષભાઈ પટેલ સાથે સતત સંકલનમાં રહી સરકારમાં રજૂઆત કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવનાર અને આ બાબતે સરકાર દ્વારા પરીપત્ર કરાતા સુરત જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલનું બી.આર.સી ભવન ઓલપાડ ખાતે, અરવિંદભાઇ ચૌધરી, વિશ્વજીત ભાઇ ચૌધરી, એરિકભાઈ, અનિલભાઈ ચૌધરી, અશોકભાઈ ચૌધરીએ ફૂલ હાર પહેરાવી સન્માન કરેલ હતુ તેમજ શિક્ષકોના અન્ય પ્રશ્નો બાબતે આ રીતે હકારાત્મક રજૂઆત કરી ઉકેલ લાવતા રહે એવી આશા વ્યક્ત કરી હતી.

Advertisement

Share

Related posts

મહારાષ્ટ્રમાં ગણેશ પ્રતિમા વિસર્જન દરમિયાન જુદી જુદી ઘટનામાં 19 લોકોના મોત.

ProudOfGujarat

ઝઘડિયાનાં ગોવાલી ગામે ઘરનાં વાડામાંથી સિંચાઇનાં સાધનો ચોરાયાં.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી : પોલીસ તંત્ર થયું દોડતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!