Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આદિવાસી સર્વાંગી વિકાસ મંચ, વાંકલ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

Share

8 મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે આ દિવસે સમગ્ર દેશમાં મહિલાઓની વિશિષ્ટ કામગીરી અને મહિલા સશક્તિકરણનાં ગુણગાન ગવાય છે, તેમની સિદ્ધિ ઓને બિરદાવાય છે. તેમની કામગીરી અને સિદ્ધિને બિરદાવવા માટે આંબાવાડી તાલુકા પંચાયતનાં સદસ્ય તૃપ્તિબેન શૈલેષ કુમાર મૈસુરીયા અને શકુંતલાબેન વંદનભાઈ ચૌધરીને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તૃપ્તીબેન મૈસુરીયાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મહિલાઓનાં અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ તકે આદિવાસી સર્વાંગી વિકાસ મંચના પ્રમુખ, કાનૂની સહાયના કર્મચારીગણ, કોર્ડિંનેટર ઉષાબેન, મહેશભાઈ, વંદન ભાઈ, શૈલેષભાઇ મૈસુરીયા તેમજ મોટી સંખ્યામાં માતા – બહેનો હાજર રહ્યા હતા. સફળ સંચાલન રૂક્ષ્મણી ચૌધરીએ કર્યું હતુ.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

લોકડાઉન વચ્ચે ઉમરપાડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓનાં બાળકોને ઓનલાઇન શિક્ષણનો મહાયજ્ઞ.

ProudOfGujarat

ભરૂચ ડીસ્ટ્રીકટ કો – ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલ વિજયી બનતા ભરૂચ જિલ્લા લઘુમતી ભાજપ અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા.

ProudOfGujarat

ભાદરવો ભરપુર : ઝઘડિયા તાલુકામાં ૧૫ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!