Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ અને ઝંખવાવમાં ચૂંટણી અંતર્ગત પોલીસની ફલેગમાર્ચ યોજાઇ.

Share

માંગરોળ તાલુકાની પાંચ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે 28 ફેબ્રુઆરીનાં રોજ મતદાન થનાર છે. તાલુકામાં મતદાન શાંતિભર્યા માહોલમાં સંપન્ન થાય એ માટે પોલીસ એકશનમાં આવી ગઈ છે. માંગરોળ તાલુકાનું ઝંખવાવ અતિ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે જેને ધ્યાનમાં લઈ આજે સુરતનાં ડી.વાય એસ.પી જાડેજા અને માંગરોળનાં પોલીસ સબ ઇન્સ્પેકટર પરેશ કુમાર નાયીના નેતૃત્વમાં સમગ્ર ઝંખવાવ અને વાંકલના આજુબાજુનાં વિસ્તારોમાં ફ્લેગમાર્ચ યોજાઈ હતી.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ૧૨ થી વધુ દિવ્યાંગોના મતદાન ઓળખ કાર્ડ માટે ફોર્મ ભરવામાં આવ્યા.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાના શિક્ષિત યુવાને હૈયાવરાળ ઠાલવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના કવિઠા થી ઉમરા તરફના રસ્તા પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીને ઝડપી પાડતી નબીપુર પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!