Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વેરાકુઈ, કંસાલી, આંબાવાડી, ઝીનોરા ગામે ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ.

Share

માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ખાતે આવેલ જલારામબાપાનાં મંદિરે દર્શન કરી વેરાકુઈ, કંસાલી, આંબાવાડી, ઝીનોરા ગામે ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આંબાવાડી તાલુકા પંચાયતનાં ઉમેદવાર તૃપ્તિબેન શૈલેષભાઇ મૈસુરીયા અને નાનીનરોલી જિલ્લા પંચાયતનાં ઉમેદવાર અફઝલ ભાઈ પઠાણ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપનાં આગેવાનો અને ગ્રામજનો સાથે પ્રચાર કરી રહ્યા છે. કંસાલી અને વેરાકુઈ, આંબાવાડીનાં કુંડી ફળિયું, વચલું- નવું ફળિયું, કાટીફળિયું, ઝીનોરામાંથી કુમકુમનો ચાંદલો કરી નારિયેળ આપી વિજયોભવોનાં આર્શી વચનો પ્રજાજનો દ્વારા આપવામાં આવી રહ્યા છે, ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડી ખાતે તાલુકાકક્ષાનો વિજ્ઞાનમેળો યોજાયો

ProudOfGujarat

સ્વામિ વિવેકાનંદજી ની ૧૫૬મી જન્મ જયંતિ ની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વસાવા VS વસાવા, સાંસદે છોટુ વસાવા અને મહેશ વસાવાને મચ્છર સમાન ગણાવ્યા તો ધારાસભ્ય છોટુ વસાવાએ સાંસદને બધું આ પોપટ અને જોકર ગણાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!