Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

Share

વાંકલ ખાતે નૌશીરભાઈ પારડીવાલાનાં હસ્તે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં મહામંત્રી દીપકભાઈ વસાવા, જગદીશભાઈ ગામીત, નાની નારોલી જિલ્લા પંચાયતનાં ઉમેદવાર અફઝલભાઈ, વાંકલ તાલુકા પંચાયતનાં ઉમેદવાર ડૉ. યુવરાજસિંહ સોનારીયા, આંબાવાડી તાલુકા પંચાયતનાં ઉમેદવાર તૃપ્તીબેન શૈલેષભાઇ મૈસુરીયા તેમજ વાંકલનાં સરપંચ ભરતભાઈ વસાવા, પ્રવીણભાઈ મોદી વગેરે
મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરની મધ્યમાં મામલતદાર કચેરી બનેની માંગ સાથે વકીલોનુ તંત્રને આવેદન

ProudOfGujarat

અંકલેશ્વર-કોસંબા નેશનલ હાઈવે વચ્ચે આવેલ શ્રી સાઈ સીતારામ હોટલમાં કરંટ લાગતા બે યુવાનના કરૂણ મોત…

ProudOfGujarat

માંગરોળ : ઉભારીયા ગામે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!