Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજે સુરત જિલ્લાની માંગરોળ તાલુકા પંચાયતનાં ઉમેદવારોએ વિધિવત ઉમેદવારી નોંધાવી.

Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે માંગરોળ ખાતે પોતાના સમર્થકો સાથે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના ભા.જ.પા ના કાર્યકરો દ્વારા ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા હતા.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત થતાં ગરમાવો આવી ગયો છે જેમાં માંગરોળ તાલુકા પંચાયતની 24 અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પોત પોતાના સમર્થકો સાથે આજે માંગરોળ તાલુકા મથક ખાતે ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા હતા.

માંગરોળ તાલુકા પંચાયતના વાંકલના ત્રણ ઉમેદવારોએ 300 જેટલા સમર્થકો સાથે આજે ફોર્મ ભર્યા હતા જેમાં વાંકલ બેઠક પરથી ડૉ. યુવરાજસિંહ સોનારીયા, આંબાવાડીની બેઠક પરથી તૃપ્તિબેન શૈલેષ મેસુરીયા અને ભીલવાડા બેઠક પરથી ભૂમિ દિપક બ્રહ્મભટ્ટએ આજે વિધિવત ફોર્મ ફરી દાવેદારી નોંધાવી હતી.

વિનોદ મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે આજરોજ સમી સાંજે CAA તથા NRC ના સમર્થનમાં વિશાળ મહારેલી યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં જીલ્લાભરથી લોકો ઉમટી પડયા હતા.

ProudOfGujarat

યુનિવર્સિટીઓમાં 15 ઓગસ્ટ સુધી ચાલશે હર ઘર ત્રિરંગા ઝુંબેશ, UGCએ રાજ્યોને લખ્યો પત્ર.

ProudOfGujarat

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા મથુરા દ્વારા 76 દિવસીય પ્રસાર માટે છ થી વધુ રાજ્યમાં સત્સંગ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!