*આ કેમ્પમાં 210થી વધુ દર્દીઓએ લાભ લીધો.બારડોલી હોસ્પીટલ દ્વારા દવા પણ વિના મુલ્યે દર્દીઓ ને આપવામાં આવી હતી.
માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે યોજાયેલ કેમ્પ માં આજુબાજુ ના 35થી વધુગામના દર્દીઓએ લાભ લીધો હતો. વિવિધ રોગ ના દર્દી ઓ એ લાભ લીધો હતો.તેમાં સર્જન ના 40દર્દી, ફિઝિશ્યનના -50,સ્કીનકેર -30, ગાયનોલોજીસ્ટ -15કાડીયો લોજીસ્ટ-05, ઓ્થોપેડિક-40, ડેન્ટિસ્ટ-05, ફિઝિયોથેરાપી-05, ન્યુરોલોજીસ્ટ-10, ગેસ્ટ્રોલોજીસ્ટ -10, કુલ -210દર્દી ઓ દવા અને સેવા નો લાભ લીધો હતો.બારડોલી હોસ્પીટલ ના ડૉ. કિનવ ચૌધરી(સર્જન ), ડૉ. હર્ષિતચૌધરી, સ્કીન્કેર,ફિઝિશયન, ડૉ અનામિકા ચૌધરી,ડૉ. મયુરી ચૌધરી, ગાયનોલોજીસ્ટ, ડૉ. ગીરીશભાઈ, કાડિયોલોજીસ્ત, ડૉ, કુણાલ ચૌધરી, ડૉ. જૈનિલ પરમાર ઓ્થોપેડિક, ડૉ. જયદીપ, ડેન્ટિસ્ટ, ડૉ.દિવ્યાંગ શાહ, ડૉ. અગ્રવાલ, ગેસ્ટ્રોલોજીસ્ટ ડોકટરો એ અને બારડોલી ના સ્ટાફગણે સેવા આપી હતી.પ્રાથમિક શાળા ના આચાર્યશ્રી બચુભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરીયા, વાંકલ.