Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલનાં પ્રાથમિક શિક્ષકોને કોરાનાની રસી મુકવામાં આવી.

Share

માંગરોલ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજરોજ માંગરોલ તાલુકાનાં શિક્ષકોએ રસી મુકાવી હતી જેની શરૂઆત માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેરે રસી મુકાવી કરી હતી. તેઓની સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કેતનભાઈ ચૌધરી, અશ્વિન સિંહ વાંસીયા, રાજેન્દ્રસિંહ ચૌહાણ, રાજેન્દ્રસિંહ વાસદિયા, અમિતભાઇ વગેરેએ હાજર રહી કોરોના રસી મુકાવી હતી તાલુકા સંઘના પ્રમુખ મોહનસિંહ ખેરે દરેકને કોરોના રસી લેવા અનુરોધ કરેલ હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

દેવ દિવાળીએ વિરમગામનુ ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને 15 વર્ષ પહેલા મળતું ટ્રાયબલ ભથ્થુ પુનઃ મળે તેવી માંગ.

ProudOfGujarat

ભરૂચમાં નગરપાલિકા કર્મચારીઓના આંદોલનથી શહેરમાં રહ્યું આજે પાણી કાપ, આવતી કાલે માર્ગો પર અંધાર પટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!