Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ : સરકારી વિનયન અને કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી.

Share

સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ અને શ્રી અટલ બિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, વાંકલનાં સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઊજવણી સુરત જિલ્લા કલેકટર ડૉ. ધવલ પટેલ સાહેબ અને માંડવી પ્રાંત અધિકારી ડૉ. જનમ ઠાકોર, માંગરોળ અને ઉમરપાડા મામલતદાર, નાયબ મામલતદાર પાયલબેન કંથારિયા અને દશરથભાઈ પટેલ દ્વારા ઓનલાઇન માધ્યમથી ઉજવણી કરવામાં આવી.

સેક્ટર ઓફિસર ડૉ. રાજેશ સેનમા અને ડૉ. મિનેશ ડામોર દ્વારા બંને કોલેજના વિદ્યાર્થીઓને મતદારોને લેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને યુવા મતદારોને મતદાનનું મહત્વ સમજાવી જનજાગૃતિ ફેલાવી હતી. કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ ચૌધરી દ્વારા મતદાતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-ગુજરાત હાઉસિંગ બોર્ડ માં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન, ડેન્ગ્યુનો વાવર હોવાથી વહેલા તકે કામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ….

ProudOfGujarat

માંગરોળ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ સમાહર્તાનો અભિનવ કાર્યારંભ ગોધરા શહેર અને શહેરીજનોની સુવિધાઓ સમસ્‍યાઓનું જાત નિરિક્ષણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!