Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે 72 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકા વાંકલ ગામે સરદાર ભવન શોપિંગ સેન્ટરનાં પટાંગણમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. વાંકલ પંચાયત ભવને સરપંચ ભરતભાઈ વસાવાના હસ્તે રાષ્ટ્ર્ર ધ્વજ ફરકાવાયો હતો. વાંકલ ખાતે કાર્યરત શ્રી એન.ડી દેસાઈ હાઈસ્કૂલ ખાતે શિક્ષક સુરેશભાઈ પટેલ દ્વારા ધ્વજ વંદન કરાયું હતું. સરકારી વિજ્ઞાન કોલેજ, સરકારી આર્ટસ કોલેજ, વન વિભાગ કચેરી, આઉટ પોસ્ટ પોલીસ ચોકી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ગોધરા સિવીલ હોસ્પિટલનાં પ્રસૃતિગૃહમાંથી શ્વાને બાળકને ઉઠાવી ફાડી ખાધું.

ProudOfGujarat

પંચમહાલમા ઝાયલો ગાડીમા સીટોમા છુપાવેલો દારુ પોલીસે ઝડપી પાડ્યો.

ProudOfGujarat

ભરૂચ : કોવિડથી મૃત્યુ પામેલાના પરિવારજનોને રૂ. ચાર લાખની સહાય આપવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માંગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!