Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોસાલી દૂધ મંડળી એ બે હજાર માસ્કનું વિતરણ કર્યું.            

Share

માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આવેલ મોસાલી દૂધ મંડળી તરફથી બે હજાર જેટલાં માસ્કનું પ્રજાજનોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મંડળીનાં પ્રમુખ મકસુંદભાઇ માજરા, ફારૂકભાઈ બાવા, ગુલામભાઈ માજરા, ગુલામભાઈ લુળત, છોટુભાઈ વિગેરેઓએ મોસાલી બજારમાં ઉભા રહી પ્રજાજનોને માસ્કનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ પોલીસ મથકનાં જવાનોને તથા અન્ય કચેરીઓના કર્મચારીઓને પણ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

મતદાન જાગૃતિ અર્થે ભરૂચમાં માનવ સાંકળ રેલી યોજાય.વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા…

ProudOfGujarat

નર્મદામાં આજે વધુ બે કેસ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું.

ProudOfGujarat

ઉચ્છદ ગામની સીમમાંથી ONGC ક્રૂડ ઓઇલ ચોરી કરનાર ને ઝડપી પાડતી વેચડ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!