Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે સાંઈ મંદિર નો 12 મો પાટોસવ સાદગી પૂર્ણ રીતે ઉજવાયો.

Share

માંગરોળ તાલુકા ના વાંકલ ખાતે સ્ટેશન રોડ પર આવેલ સાંઈ મંદિરે 12 મો પાટોસવ નુ આયોજન સાંઈ યુવક મંડળ દ્વારા કરવા માં આવ્યું હતું. પાટોસવ ખુબજ સાદગી પૂર્ણ રીતે ઉજવવા માં આવ્યો હતો. સાંઈ મંદિરે પાદુકા પૂજન, ધજારોહણ, આરતી ના કાર્યકમો રાખવા માં આવ્યા હતા. સમગ્ર કાર્યક્મ નુ આયોજન સાંઈ યુવક મંડળે કર્યું હતું.

વિનોદ(ટીનુભાઈ)મૈસુરિયા;- વાંકલ

Advertisement

Share

Related posts

ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ અન્ય પદાધિકારીઓના નામોની થઈ જાહેરાત

ProudOfGujarat

રાજ્યમાં સ્વાઇન ફલૂથી વધુ 2 લોકોનાં મોત, 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં વધુ 16 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ સંખ્યા વધીને 681 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!