Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ બજારમાં હાઇવા ટ્રકે મહિલાને અડફટે લીધી.

Share

માંગરોળ તાલુકાનાં વાંકલ મેઈન બજારમાં અકસ્માત, રોડ ક્રોસ કરતી મહિલા હાઇવા ટ્રકમાં આગળનાં ટાયરમાં આવી ગઈ હતી. મહિલાનાં બંને પગમાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળ પર ગ્રામજનો દોડી આવ્યા હતા. હાઇવ ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી છૂટતા હાઇવા ટ્રક રિવર્સ આવતા ગ્રામજનોએ ભેગા મળી હાઇવા ટ્રક અટકાવી ટાયર નીચેથી મહિલાના પગ કાઢી તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપી વધુ સારવાર અર્થે જયાબેન મોદી અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મૃતકોને સહાય ચૂકવવા બાબતે કરજણના નાયબ મામલતદારને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

પ્રદેશ ભાજપ કારોબારીમાં CMની જાહેરાત: સરદારની પ્રતિકૃતિ સાથે 10 હજાર ગામમાં રથ ફરશે…

ProudOfGujarat

સુરતના કોસાડ આવાસમાં રાત્રે ધડાકા સાથે બે રિક્ષા- મોપેડ સળગી ઊઠતાં ભાગદોડ મચી : બે ઓટોરિક્ષા અને બે મોપેડ સળગીને ખાખ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!