Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળમાં લોકડાઉનનાં પગલે પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ.

Share

માંગરોળ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયુ. માંગરોળ પોલીસ દ્વારા ઘરમાં રહો, સુરક્ષિત રહોની અપીલ કરી. લોકડાઉનનાં પગલે લોકો ઘરમાં પુરાયા.માંગરોળ પોલીસ સ્ટેશનનાં વાંકલ આઉટ પોસ્ટ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધર્યું હતું અને ક્યાં જઈ રહ્યા છે તેની પૂછપરછ કરવામાં આવી હતી. વાંકલ બજારનાં રસ્તા સુમસામ જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ-અંકલેશ્વર ને જોડતા માર્ગ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

દહેજ પોર્ટ પર શંકાસ્પદ કબૂતર મળતા ગુપ્તચર એજન્સી સતર્ક : પોલીસ દ્વારા એક્સ-રે નો રિપોર્ટ સુરક્ષા કારણસોર ખાનગી રખાયો..

ProudOfGujarat

मिस वर्ल्ड की कमाई जानकर हैरान हो जायेंगे आप !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!