Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામ અને વાંકલમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાનાં વેરાકુઈ ગામ અને વાંકલમાં સાદગી પૂર્ણ રીતે જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વાંકલથી સાત કિમી દૂર વેરાકુઈ ગામ આવેલું છે. ભાવિક ભક્તો પગપાળા વેરાકુઈ જલારામ મંદિરે દર્શન જાય છે. વેરાકુઈ જલારામ મંદિરે પૂજા, અર્ચના અને ભજન કીર્તનનો કાર્યક્મ રાખવામાં આવ્યો હતો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવિક ભક્તોએ મહાપ્રસાદી અને દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

વિનોદ મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાં લાખ રૂપિયા ઉપરનું મટીરીયલ ચોરાયું.

ProudOfGujarat

આમોદ તાલુકા ના સુથોદ્રા ના ગામ લોકોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

અંક્લેશ્વર APMC માં ચોથી ટર્મમાં પણ બિનહરીફ કરસન પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!