Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલનું ગૌરવ.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે કાર્યરત શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ (ગણિત) વિષયમાં 84 વિદ્યાર્થીઓમાંથી 19 વિદ્યાર્થીઓ JEE
ની પરીક્ષામાં ઉતીર્ણ થયા હતા. ત્યારબાદ JEE મેઈન પરીક્ષા 27/9/2020 માં IIT ના પ્રવેશની JEE ADVANCE પરીક્ષામાં preparatory ST. રેન્ક 67 લાવી ચૌધરી દીપ્તેશ સતિષભાઈએ ગામનું તેમજ શાળાનુ નામ રોશન કર્યું છે. શાળાના આચાર્ય પારસ મોદી અને ટ્રસ્ટીગણે, સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચના રંગોલી કોમ્પ્લેક્ષ ખાતે આવેલ ખાનગી હોટલની જગ્યાએ આગ ભભુકી ઉઠતા દોડધામ

ProudOfGujarat

લીંબડી શાળા નં. 10 મા એન્યુલ ફંકશન અને વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું, પાક. જાસૂસ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!