Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળનાં અમરકુઇ ગામનાં જંગલમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી.

Share

માંગરોળ તાલુકાનાં અમરકુઇ ગામનાં જંગલમાંથી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા માંગરોળ પોલીસે અજાણી લાશનો કબજો લઈ કાયદેસર કાર્યવાહી કરી છે. અમરકુઇ ગામનાં જંગલમાં કંપાર્ટમેન્ટ-579 માં એક અજાણ્યા ઇસમની લાશ અમરકુઇ ગામનાં ખેડૂત અને વન સમિતિનાં આગેવાન સામજીભાઇ કેશવભાઈ ચૌધરીને નજરે પડી હતી. આ સંદર્ભમાં તેમણે માંગરોળ પોલીસને જાણ કરતાં પોલીસ ધટના સ્થળે જઈ લાશનો કબજો લીધો હતો. ત્યારબાદ તપાસ કરતાં મરનાર વ્યક્તિની ઉં.વ.45 હતી. તેમજ શરીર ઉપર લાલ કલરનો શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરેલ છે. હાલ આ લાશને માંડવી ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ છે. ઉપરોકત વ્યક્તિનાં કોઈ સગા-સંબંધી વાળી વારસ હોય તો તેમણે માંગરોળ પોલીસનો સંપર્ક કરવા જણાવેલ છે.

Advertisement

Share

Related posts

साजिद नाडियाडवाला की “हॉउसफुल4” की शूटिंग आज से लंदन में हुई शुरू!

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ભારતમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના નાંદ ગામે દર ૧૮ વર્ષે ભરાતાં મેળામાં સ્નાન કરવાનો અનોખો મહિમા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!