મૂળ નિવાસી સંઘ દ્વારા સુત્રોચાર કરી હત્યારાને તાત્કાલિક ઝડપી પાડી કાર્યવાહી કરવા માંગ કરી છે. “સામાજિક એકતા ઝિંદાબાદ” “એસ.સી, એસ.ટી, ઓબીસી, માઇનોરિટી ઝિંદાબાદ”ના નારા લગાવી સુત્રોચાર કર્યા હતા, આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કચ્છ રાપર એડવોકેટના હત્યારાને તાત્કાલિક ઝડપી પાડવા માંગ કરી અને દલિતો અને મૂળ નિવાસી પર અત્યાચાર થાય છે તેના પર પ્રશાસને ધ્યાન આપવા રજુઆત કરી હતી.
વિનોદ (ટીનુ ભાઈ )મૈસુરીયા, વાંકલ
Advertisement